Print this Page Print this | Share this

આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગે

 

હું કઈ રીતે આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગેની મંજુરી
મેળવી શકું?
સંબંધિત સબ–ડિવિઝન મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ : ૧/૬૧ મુજબ.

[File Size : 54 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સ્થાનિક આરોગ્ય અધિકારીનું "ના વાંધા પ્રમાણપત્ર"
  • અસલ પરવાના
  • ધંધાનુ સ્થળ ભાડાનુ હોય તો રીન્યુ સમયગાળાના ભાડા કરારની નકલ.
  • રીન્યુઅલ ફી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામા ભર્યાનુ અસલ ચલન.
  • પ૦,૦૦૦ થી નીચેના વસ્તીના સ્થળ માટે (રકમ રૂ) : ૨૫૦/-
  • પ૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વચ્ચેની વસ્તીવાળા સ્થળ માટે (રકમ રૂ) : ૫૦૦/-
  • ૧,૦૦,૦૦૦ થી વધારે વસ્તીવાળા સ્થળ માટે(રકમ રૂ) : ૧૦૦૦/-

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays