Print this Page Print this | Share this

સરકારી ખાતા / કચેરીઓને જમીનની માંગણી બાબત

 

હું કઈ રીતે સરકારી ખાતા / કચેરીઓને જમીનની માંગણી
કરી શકું?
જિલ્લા કલેકટરશ્રી ને, પરિશિષ્ટ-૧/૨ મુજબ અરજી કરવી.

[File Size : 55 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૪૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • માંગણીવાળી જમીનની સ્થળ સ્થિતિનું અંગેનું પંચનામું.
  • માંગણીવાળી જમીનની ૭/૧૨ ની પ્રમાણિત નકલ..
  • માંગણીવાળી જમીનનો નકશો (તલાટી તથા સર્કલ ઓફિસર દ્વારા પ્રમાણિત).
  • વિભાગ / ખાતાની મંજુરીનો હુકમ / પત્ર.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays