Print this Page Print this | Share this

નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પધ્ધતિમાં સરળીકરણ

 

હું કઈ રીતે નવી અને અવિભાજય શરતની તથા
ગણોતધારાની પધ્ધતિમાં સરળીકરણ લાવી શકું?
જીલ્લા કલેકટરશ્રી, અમદાવાદ.

[File Size : 51 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • તલાટી કમ મંત્રી રૂબરૂ આપવામાં આવેલ જવાબ.
  • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
  • સોગંદનામુ.
  • સને ૧૯પ૧–પર થી અરજી તારીખ સુધીની પાણી પત્રકની માહિતી દર્શાવતા ગામ ન.નં.૭/ ૧ર ની નકલ
  • પ્રશ્નવાળી જમીન સંબંધે ગામ ન.નં.૬ (હક્કપત્રક) થયેલ તમામ ફેરફાર નોંધોની નકલો.
  • પ્રશ્નવાળી જમીનના નકશાના ટ્રેસીંગની નકલ.
  • વેચાણ આપનાર ઈસમે ધારણ કરેલ તમામ જમીન અંગે ગામ ન.નં.– ૮/અ ની નકલ.
  • વેચાણ રાખનાર ઈસમે એ ધારણ કરેલ તમામ જમીન અંગે ગામ.ન.નં– ૮/અ ની નકલ.
  • વેચાણ આપનાર તથા વેચાણ રાખનાર ઈસમો વચ્ચે જમીન ખરીદ વેચાણ અંગે કરવામાં આવેલ કરારની નકલ.
  • કુલમુખત્યાર દ્ધારા અરજી કરવામાં આવેલ હોય તો કુલમુખત્યારનામાની પ્રમાણિત નકલ.
  • સરકારશ્રી દ્ધારા કરવામાં આવેલ પ્રિમીયમની રકમ સમય મર્યાદામાં ભરવા સંમત છે ?
  • સદરહુ મંજુરી આપવામાં આવે તો અરજદાર તેમના કુટુંબનો જીવન નિર્વાહ કરી શકશે ?
  • એફ ફોર્મ ની નકલ.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays