Print this Page Print this | Share this

નવી શરત ગણોતધારાની કલમ-૪૩ હેઠળ બિનખેતીના હેતુ માટે નિયંત્રણમાંથી મુક્તિ આપવા બાબત

 

હું કઈ રીતે નવી શરત ગણોતધારાની કલમ-૪૩ હેઠળ
બિનખેતીના હેતુ માટે નિયંત્રણમાંથી મુક્તિ મેળવી શકું?
મહાનગર પાલિકા / ન.નં.શ્રી / ગુડા / યુ.એલ.સી.ની
હદમાં આવતા વિસ્તારો માટે જિલ્લા કલેકટરશ્રી
(પરિશિષ્ટ ૧/૨૪ મુજબ).

[File Size : 71 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • તલાટી કમ મંત્રી રૂબરૂ આપવામાં આવેલ જવાબ અસલમાં.
  • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
  • સને ૧૯૫૦-૫૧ થી અરજી તારીખ સુધીની પાણીપત્રક ની માહિતી દર્શાવતા ગામ ન.નં. ૭/૧૨ ની નકલો.
  • પ્રશ્નવાળી જમીન સંબંધે ગામ ન.નં.-૬ હક્કપત્રકે થયેલ તમામ ફેરફાર નોધોની નકલો.
  • પ્રશ્નવાળી જમીનના નકશાના ટ્રેસીગની નકલ.
  • વેચાણ આપનાર ઇસમેં ધારણ કરેલ તમામ જમીન અંગે ગામ નમુના નં. -૮/અ ની નકલ.
  • વેચાણ આપનાર તથા વેચાણ રાખનાર ઇસમો વચ્ચે જમીન ખરીદ-વેચાણ અંગે કરવામાં આવેલ કરારની નકલ.
  • કુલમુખત્યાર દ્વારા અરજી કરવામાં આવેલ હોય તો કુલમુખત્યાર નામની પ્રમાણિત નકલો.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays