Print this Page Print this | Share this

પંચાયત હસ્તક ઝાડ કાપવાની મંજુરીની માંગણી અંગે

 

હું કઈ રીતે પંચાયત હસ્તક ઝાડ કાપવાની મંજુરીની
માંગણી કરી શકું?
જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૬ મુજબ

[File Size : 50 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૨૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો રૂબરૂ જવાબ.
  • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
  • ઝાડ કાપવા માટે પંચાયતની કારોબારી સભાનો ઠરાવ.
  • તા. ૨૭-૫-૬૩ ના સરકારશ્રીના ઠરાવ મુજબ કબુલાતનામું.
  • પંચાયતની મિલ્કત વેસ્ટ થયાનો પુરાવો.
  • જે જમીનમાં ઝાડ આવેલ હોય તેની ગામ ન.નં. ૭/૧૨ તથા ગામ ન.નં. ૬ની પ્રમાણિત નકલ.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays