Print this Page Print this | Share this

પેટ્રોલીયમ સ્ટોરેજ માટે "ના વાંધા પ્રમાણપત્ર" મેળવવા બાબત

 

હું કઈ રીતે પેટ્રોલીયમ સ્ટોરેજ માટે "ના વાંધા પ્રમાણપત્ર"
મેળવવાની મંજુરી મેળવી શકું?
જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ–૧/પ૧ મુજબ.

[File Size : 44 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૯૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સ્થાનિક સંસ્થા (નગર પાલિકા/ ગ્રામ પંચાયત) નું ના વાંધા પ્રમાણપત્ર
  • જગ્યાની સ્થળ સ્થિતીનો માપ સાથેનો નકશો (ચાર નકલમાં)
  • જગ્યાની માલીકીના પુરાવા/ભાડે રાખેલ હોય તો ભાડા કરારની નકલ, ૭×૧ર / પ્રોપર્ટી કાર્ડ / દસ્તાવેજની નકલ.
  • આગ, અકસ્માત સામે સાવચેતી માટે રાખેલ સાધનોની વિગત.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays