Print this Page Print this | Share this

સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર ખરીદવા જવા N.O.C આપવા બાબત

 

હું કઈ રીતે સ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર ખરીદવા
જવા N.O.C આપવાની બાબત માટે મંજુરી મેળવી શકું?
જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૯૦ મુજબ.

[File Size : 53 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • હથિયાર અંગે પઝેશન સર્ટિફીકેટ (સંબંધિત પોલીસ સ્‍ટેશન)
  • પરવાનાની પ્રમાણિત નકલ
  • N.O.C મેળવવા માટેના કારણો અને તે અંગેના પુરાવાની પ્રમાણિત નકલો.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays