Print this Page Print this | Share this

જાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા બાબત

 

હું કઈ રીતે જાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર
તરીકે નામ દાખલ કરવા બાબત માટે મંજુરી મેળવી શકું?
જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીને, પરિશિષ્ટ-૧/૯૨ મુજબ.

[File Size : 68 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૭૫ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદાર સરકારી નોકરીમાં હોય તો ખાતાનાં વડાનું 'ના વાંધા પ્રમાણપત્ર'
  • ઉમરનો પુરાવો (સ્‍કુલ લીવીંગ અથવા જન્‍મનો દાખલો અથવા સીવીલ સર્જનનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (નગરપાલિકા / ગ્રામ પંચાયત ટેક્ષ બીલ, લાઇટબીલ, ટેલીફોન બીલ, મતદાર ઓળખ કાર્ડની નકલ ડ્રાઇવીંગ લાયસન્‍સ પૈકી ગમે તે એક.
  • રેશનકાર્ડની પ્રમાણિત નકલ
  • હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવાના સમર્થનમાં કોઇ ચાક્કસ કારણો હોય તો તેના પુરાવા.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays