Print this Page Print this | Share this

સોલવન્સી સર્ટીફીકેટ મેળવવા બાબત

 

હું કઈ રીતે સોલવન્સી સર્ટીફીકેટ મેળવી શકું?
મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧ (અરજીનો નમુનો).

[File Size : 49 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો જવાબ
  • સોગંદનામું
  • સ્થળસ્થિતિ અંગેનું પંચનામુ
  • સંયુકત ધારણ કરતાં મિલ્કતના સંબંધમાં સંમતિપત્ર
  • જમીન હોય તો ગા.ન.નં. ૭/૧ર ની અને ગા.ન.નં.–૬ની પ્રમાણિત નકલો
  • મકાન હોય તો આકારણી પત્રકની/સીટી સર્વેના પ્રોપર્ટીકાર્ડની પ્રમાણિત નકલ

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M
+91 2772 246012

Holiday Calendar

 
Holidays and non working Saturdays